Coffee ના Cup માં Cha

(13)
  • 502
  • 128

ચાના રસિયાઓ તો ઘણા મળી જાય. પરંતુ કોફી પીતા માણસને ચા પીવી ગમે, એવી વાત ગળે ઊતરે ખરું? ચા અને કોફી - બંને એક પ્રકારનું વ્યસન જ છે. પરંતુ મને તો શરૂઆતથી જ ચાની આદત. જેમ જેમ કામ વધતું ગયું, તેમ તેમ તણાવ વધતો ગયો... અને તણાવ સાથે ચાની ચુસ્કીઓ પણ. વ્યવસાયે હું સેલ્સમાં છું, પરંતુ લખવું મારી હોબી છે. એટલે દર શનિવાર-રવિવારે, ગીચ અને ભાગદોડભરી જિંદગીમાંથી થોડો સમય કાઢીને હું નજીકની એક નાનકડી કોફી શોપમાં જતી. એ કોફી શોપ ખાસ એસ્થેટિક નહોતું, પણ ત્યાંની શાંતિ અને વાઇબ મને ગમતી. અને સસ્તો નશો એટલે મારી ચા... પણ આ વાત છે