1. પ્રસ્તાવનાઆ પ્લેટફોર્મ પર જ અગાઉ મૂકેલી લઘુનવલ સાંબ સાંબ સદાશિવ ને વિસ્તારી વધુ રોચક બનાવી આ 60 પ્રકરણોની નવલકથા મૂકું છું. અઘોરીઓ વિશે પ્રાચીન વાર્તાઓમાં ઘણું ખોટું, ગેરમાર્ગે દોરતું લખાયું છે જેમ કે અઘોરી જીવતું બાળક ખાંડણિયા માં ખાંડી અઘોરી એનું માંસ ખાવા આપે જે અઘોરી મનુષ્યનું રક્ત પીવે, મૃતદેહ સાથે સંભોગ કરે એવું એવું.કેટલીક અહીં તહીં રિસર્ચ કરી એટલે નેટ પર થી વાતો ભેગી કરી અઘોરીઓના રિવાજો, શિવ ભક્તિની વિચિત્ર રીતો, તેમની હિંમત વગેરે વિશે મુસદ્દાઓ બનાવી રોચક ઘટનાઓ ઘડી આ નોવેલ ઘડી છે. મૂળ નાની નવલકથા વાંચી પછી આ વાંચશો તો પણ મઝા આવશે.તો વાંચીએ આ લાંબી