ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪

(11)
  • 930
  • 398

​"'ઓપરેશન સાગર મંથન' 'ઓપરેશન સેવન સિસ્ટર્સ' 'ઓપરેશન સાયબર મંથન': આ ત્રણેય નોવેલ એકબીજા સાથે જોડાયેલી રોમાંચક કડીઓ છે, એટલે ક્રમબદ્ધ વાંચશો તો જ ખરી મજા આવશે."પ્રકરણ ૪: ધ એસેટ એક્વિઝિશનરેડિયો સ્ટેશનમાં ક્ષણ-ક્ષણ વીતી રહી હતી. લાલ ઇમરજન્સી લાઈટોના ભયાનક પ્રકાશ વચ્ચે ૧૨૦ સેકન્ડનું કાઉન્ટડાઉન સ્ક્રીન પર ધબકી રહ્યું હતું. એસીપી મયુર કુમાર અને SDRT ની ટીમે અત્યંત ચાલાકીથી કંટ્રોલ પેનલના વાયરિંગને ઓવરરાઇડ કરીને સ્ટીલ બ્લાસ્ટ શટરનું ઈમરજન્સી હાઈડ્રોલિક વાલ્વ અનલોક કર્યું અને કાઉન્ટડાઉન શૂન્ય થાય તે પહેલાં જ ટીમ સહિસલામત બહાર નીકળવામાં સફળ રહી. પરંતુ આઈટી સીટી (IT City) પર ઘેરાયેલું સાયબર સંકટ હજુ ટળ્યું નહોતું.દરમિયાન, SDRT ના