ટોક્સિક

  • 182
  • 54

ટોક્સિક-રાકેશ ઠક્કર        ફિલ્મ ‘ટોક્સિક’ (2026) ની સરખામણી ‘આદિપુરુષ’માં ઓમ રાઉતે જે પ્રભાસ સાથે કર્યું હતું તેની સાથે કરવામાં આવી છે. મતલબ કે મોટા કલાકારનો પૂરો ગેરઉપયોગ થયો છે. ‘ટોક્સિક’ માં એના નામ પ્રમાણે અનેક ખરાબી છે, પણ સૌથી સારી વાત એ છે કે લગભગ સાડા ચાર વર્ષના લાંબા સમયગાળા પછી સ્ક્રીન પર પુનરાગમન કરી રહેલા અભિનેતા યશનો આ પ્રભાવ અદભુત છે.        સમગ્ર ફિલ્મને તેમણે પોતાના એકલાના દમ પર ખેંચવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. તેમનો આક્રોશ, શૈલી, એક્શન અને અંતિમ ભાગમાં પિતા અને પુત્રના સંબંધોમાં દર્શાવાયેલી માનસિક પીડાનો અભિનય અત્યંત પ્રશંસનીય છે. ફિલ્મના જે એક-બે હકારાત્મક પાસા