આનંદનગર : પ્રકરણ ૨૯

  • 1.2k
  • 449

પ્રકરણ ૨૯: સ્પેસ-એક્સનો ધડાકો, ચંદ્ર પર ખાડો અને 'સાયન્ટિફિક' નોટિસ બોર્ડ!દૈનિક ચબરાકિયાં:"પૃથ્વી પર માનવીનો કચરો ઓછો પડતો હોય તેમ હવે માણસ અંતરિક્ષ અને ચંદ્ર પર પણ પોતાનો સામાન છોડીને ધડાકા કરવા લાગ્યો છે! પણ આનંદનગરના બાળકો એ અંદરથી જ્ઞાન શોધી લે એ જ ખરી સફળતા છે!"ઓગસ્ટ ૨૦૨૬ના બીજા અઠવાડિયાની એ એક અનોખી રાત હતી. ISRO માં સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા કાર્તિક અય્યરના ફ્લેટ નો દરવાજો સાંજે સાત વાગ્યે ખુલ્યો.આનંદ ગૅંગના વિજ્ઞાનપ્રેમી બાળકો—આર્શવ, અનાયા, રુદ્ર (ટીનીયો), આરવ અને સાયન્સ સ્ટુડન્ટ આન્યા હાથમાં નોટબુક અને પેન લઈને કાર્તિક સરના ઘરે લાઈનસર પહોંચી ગયાં હતાં. બાળકોને ટીવી ન્યૂઝ અને સ્પેસ ન્યૂઝપોર્ટલ્સ પરથી