બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 36

(115)
  • 2.3k
  • 1.1k

    અથર્વ ઘરે ગયો હતો પણ તેને ચેન નોહ્તું પડી રહ્યું તેને વિક્રમથી હારવાના માત્ર વિચારથી જ ગુસ્સો આવી રહ્યો હતો. તે કોઈ પણ સંજોગે ડીલ વિક્રમને નોહતો આપવા માંગતો. તેણે નવું પ્રેઝન્ટેશન બનાવવાનો વિચાર કર્યો અને ઓફિસ જવા માટે નીકળ્યો.    તે ઓફિસ આવ્યો. તે તેના કેબિનમાં ગયો. મીરા કોફી કોર્નર પાસે હોવાથી તેણે મીરાને નોહતી જોઈ અને મીરાએ પણ અથર્વને આવતા નોહતો જોયો.     અથર્વ તેના લેપટોપ પર કામ કરવા લાગ્યો... મીરા તેના ડેસ્ક પાસે આવી અને કોફીનો કપ તેના ડેસ્ક પર રાખ્યો. અથર્વનું ધ્યાન લેપટોપ પર જ હતું. થોડીવાર બાદ કામ કરતા કરતા તેની નજર બહાર