માનવ સબ્ન્ધોની એક અનિવાર્ય સત્યતા - 2

ગઈ રાતે થોડું મોડું થઈ ગયું સોવામાં અને કાલે મારે વેલુ જવાનું હતું કોલેજ એટલે હું તરતજ સુવાનું પ્રયત્ન કર્યો પરંતુ ઊંઘ આવી નહીં આશરે ત્રણ વાગ્યે મને ઊંધ આવી બા ૬ વાગે ઉઠાડવા આવ્યા બેટા તારે આજે કોલેજ વેલુ જવાનું હતું ને મેં કીધું કે બા તમારી વાસે મારી નીંદર પૂરી થઈ નથી. સમય પસાર થતાં ૭ વાગ્યા ત્યારે વળી બા આવ્યા બેટા તારે આજે કોલેજ વેલુ જવાનું છે ને જો ૭ વાગી ગયા છે મેં કીધું અરે તમને ખબર ના પડે . બા કાય બોયલા નહીં, સમય પસાર થતાં હું ઊઠી ગઈ ઘડિયાળ માં જોયું તો ૭:૩૦ થઈ