ચંદા

ચંદા'       થાળી મૂકતા જ ખ્યાલ આવ્યો આજે એ જોવા ના મળી, હાથ ધોઈને પાછું એ બાજુ ધ્યાન ખેંચાયું. એની જગ્યાં એ બીજાં બે ભાઈઓ વાસણ સાફ કરી રહ્યાં હતાં. આવું ક્યારે પેહલા નોહ્તું બન્યું, આ સમયે અને આ જગ્યાંએ એની હાજરી અચૂક હોય.          એ બિહારની પંદર સોળ વરસની નાનકડી છોકરી. પણ બાળવયે થયેલાં લગ્ને એને સમજુ, પુખ્ત વયની બનાવી દીધેલી. એનો પતિ જે એનાથી માંડ બે વરસ મોટો હશે એની સાથે રહે. એ એનાં નાના - નાના હાથોથી આખી હોસ્ટેલના વાસણ સાફ કરતી હોય ને એને બોલાવીએ એટલે ઘૂંઘટ ઊંચો કરી સામે નજર કરે, નાનકડું