આનંદનગર : પ્રકરણ ૧૬

  • 466
  • 204

પ્રકરણ ૧૬ : ડિજિટલ યુગના 'ડાકુ' અને આનંદનગરનો 'સાયબર સુરેક્ષા' કેમ્પ!દૈનિક ચબરાકિયાં: ટેકનોલોજીએ આપણું કામ સરળ બનાવ્યું છે પણ સાથે જ ગલત દાનતવાળાઓને તમારા ખિસ્સા સુધી પહોંચવાનો શોર્ટકટ પણ આપી દીધો છે! ઓટીપી (OTP) એ તમારા ઘરની તિજોરીની ચાવી છે, એને કોઈ અજાણ્યા સાથે શેર કરવી એટલે ચોરને સામેથી કહેવું કે 'આવો ને લૂંટી જાઓ'! સવારની દોડધામ અને મગનકાકાની કિટલીઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ અમદાવાદમાં મેઘરાજાએ થોડો વિરામ લીધો હતો. ધીમો-ધીમો પવન અને હળવી વરાળ વચ્ચે આનંદનગર સોસાયટીમાં સવારની રોજીંદી ચહલપહલ શરુ થઈ ગઈ હતી.સવારે સાડા આઠ વાગ્યે સોસાયટીના ગાર્ડનમાં બેઠેલા સિનિયર સિટિઝન ગ્રુપના વડા માણેક લાલ, રૂસ્તમ દારૂવાલા, મનોહર જોશી