સરકારી પ્રેમ - ભાગ 59

  • 512
  • 204

આજે મહેચ્છા નો ગુસ્સો સાતમા આસમાને હતો. એક સમય હતો જ્યારે મહેચ્છા શાંત સ્વભાવ માટે પ્રખ્યાત હતી. પણ આજથી મહેચ્છા નું મગજ ચકરાવે ચઢ્યું હતું. નવનીત તો ગમે તેમ મહેચ્છા ની આગળ પોતે શું કહેશે એ વિચાર થી જ ટેન્શનમાં હતો.આ તરફ રોનક શ્રીવાસ્તવ અને એમ.એલ.એ પોતાની રાતની સફળતા થી ખુબ ખુશ હતા. તેમણે સાચા સમયે સાચી રમત રમી હતી.થોડીવાર પછી જ મહેચ્છા સિરોહી ખાતે પોતાના બંગલે પહોંચી જાય છે. નવનીત તો મહેચ્છા ની કાર જોઈને જ હેબતાઈ ગયો. મહેચ્છા સ્ટાફ ની આગળ કોઈ જાતની ખરાબ વર્તણૂક કર્યો વગર જ ઘરમાં પ્રવેશ કરે છે.નવનીત પણ સ્ટાફ ની સામે જોઈ મહેચ્છા