દિવાળીની યાદો

  • 530
  • 152

લેખ:- દિવાળીની યાદો(સત્ય ઘટનાઓ પર આધારિત, સ્વજીવનનાં સંસ્મરણો)લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.દિવાળી એટલે ફટાકડા. દિવાળી એટલે એકવીસ દિવસોનું વેકેશન. દિવાળી એટલે મઠીયા ને ચોળાફળી. બરાબર ને? પણ દિવાળીની ખરી મજા તો રંગોળી અને રાત્રે થતી દીપમાળા છે. રંગોળી અને ઘરનાં આંગણે તેમજ ઘરનાં દરેક ઉંબરે મૂકવામાં આવતાં દીવડાઓથી ઘરની આખી રોનક જ બદલાઈ જાય છે.આવી જ કંઈક હતી મારી બાળપણની દિવાળી! વિવિધ પ્રકારનાં ફટાકડા ફોડવા, જેમાં તારામંડળ, કોઠી, ચકરડી, દોરી, પેન્સિલ ફૂલગર અને વિવિધ પ્રકારનાં બૉમ્બ તો ખરાં જ! એક કલાક દરરોજ માત્ર ફટાકડા ફોડવા પાછળ જતો.અગિયારસનો દિવસ એટલે દિવાળીનો પહેલો દિવસ. આ દિવસ આવે એ પહેલાં દિવાળીનો બધો નાસ્તો