સરકારી પ્રેમ - ભાગ 52

  • 54

"સર શું વિચાર કરો છો?" પ્રીતમ સિંહ પુછે છે."બસ‌ એમ જ આંખો ભરાઈ આવી." નવનીત કહે છે."સર તમને જો તકલીફ ન હોય તો હું જાઉં?" પ્રીતમ સિંહ પુછે છે."હા. જરૂર." નવનીત કહે છે.નવનીત પ્રીતમ સિંહ ના ઘરે ગયા પછી છુપાયેલી ફાઈલ ને ગુગલ કરી ગમે તેમ શોધી તો કાઢે છે. પણ એ ફાઈલ પાસવર્ડ થી લોક હતી. જો કે નવનીત ને રિતેશ નું ફોલ્ડર મળે છે જેમાં રાજસ્થાન ના અલગ અલગ રાજ્યોના નકશાઓ સાથે સિરોહી ના નકશા ના ચિત્રો હતા. રિતેશ સિરોહી નો જ ડેપ્યુટી કલેકટર હતો."અરે આ રિતેશ ની મુખ્ય ફાઈલ જ ખુલતી નથી. શું હશે પાસવર્ડ?" નવનીત વિચાર