મારી વાત તમને થશે એવી કઈ મોટી મહાન બની ગઈ છે કે આત્મકથા કહેવા બેઠી આ પણ સાચે હું ખાસ છું ખાસ એકદમ ખાસ મારા માતા પિતાની ખાસ , મારા કૃષ્ણ ની ખાસ , મારા પતિ ની ખાસ. અને "ખાસ " કેમ છું એ હવે આગળ તમે બધા વાંચશો તો કદાચ સમજશે કે કેમ ખાસ ? મારી વાત લખવા પાછળ ના આમતો ઘણા કારણો છે પણ હું અમુક કહીશ 1. ઉમર થતા યાદો પણ સાથ છોડી દે છે સાહેબ મને મારું બાળપણ , જીવન યાદ રહે એ માટે 2. કદાચ કોઈ મારી વાર્તા થી ફરી જીવન જીવવા માટે હિંમત કરે એ માટે 3. મારા માબાપ