વીધિ ના લેખ

(77)
  • 906
  • 288

                                                                                        ' આમ્રકુંજ ' સોસાયટી ના બંને તરફ ના વૃક્ષો એ જાણે સામસામે ભેટીને કમાન બનાવી હોય એવા હરિયાળા  રસ્તા પર થી પસાર થતી નીરવ ની કાર ' તપસ્યા ' બંગલા ની નજીક આવી ને ઊભી રહી ગઈ. ધીરે થી ઝાંપો ખોલી ને નીરવ બંગલા માં પ્રવેશ્યો .જાત જાત ના રંગબીરંગી ફૂલો નો સુંદર બગીચો જોઈને એ