બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 35

(182)
  • 2.4k
  • 1.3k

    ભાઈ તમે શાંત થાવ પ્લીઝ. ફક્ત પ્રેઝન્ટેશનની જ વાત છે. અબીરએ કહ્યું.        અબીર મને પ્રેઝન્ટેશન સાથે કોઈ લેવા દેવા નથી. આવા હું દસ બનાવી લઈશ, પણ મને એ વાત ગુસ્સો આપે છે કે મીરાએ મારા દુશ્મનને પ્રેઝન્ટેશન આપ્યું.   અબીરએ પૂછ્યું, મીરા તમે વિક્રમને કેવી રીતે ઓળખો છો?      મીરાએ વિક્રમ કેવી રીતે તેને એકસીડેન્ટલી મળ્યો હતો. તેની સાથે ભટકાયો હતો.... બધું જ મીરાએ જણાવ્યું.   મીરા શું પ્રેઝન્ટેશન બન્યા બાદ વિક્રમ એકપણ વાર તમને મળ્યો હતો? અબીરએ પૂછ્યું.    મીરા હવે સમજી રહી હતી. તેને પરમદિવસનું યાદ આવ્યું કઈ, તે વિચારવા લાગી... તે બધું યાદ કરીને