બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 33

(152)
  • 1.5k
  • 796

  આર્યનની હરકતથી હવે અથર્વનો ગુસ્સાનો આપો ન રહ્યો. તેણે પોતાના હાથની ગુસ્સામાં મુઠ્ઠી વાળી. અબીરએ અથર્વના મુઠ્ઠી વળેલા હાથ પર પોતાનો હાથ મૂકી તેને શાંત રેહવાનો ઇશારો કર્યો.   અથર્વએ અબીર સામે જોયું, તેને અબીરની થોડીવાર પેહલા કહેલી વાત યાદ આવી, કે આમ કરવાથી મીરા વધુ દૂરથી જશે. તેણે પોતાની ગુસ્સામાં આંખો મીચી અને હાથ માં જે ગ્લાસ હતો તે જોરથી ટેબલ પર રાખ્યો. મીરા અને  ઝોયા જસકી ઊઠી અથર્વના આમ ગ્લાસ મૂકવાથી.   અથર્વ ત્યાંથી ઊભો થઈને ચાલ્યો ગયો. મીરા તેને જોઈ રહી હતી. આર્યન બોલ્યો, મિ.અથર્વને શું થયું કેમ આમ જમીઆ વગર ચાલ્યા ગયા!   મીરાએ ઝોયા સામે જોયું.   અબીર