બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 30

(21)
  • 802
  • 348

     મીરાની ઊંઘ રાતના એક વાગે ઊડી. તે બારી બંધ કરવા માટે ઉભી થઈ અને તેણે એક વખત બહાર નજર કરી.      તેણે અથર્વને જોયો, જે તેની કારના બોનેટ પર બેઠો હતો અને આકાશમાં જોઈ રહ્યો હતો.       અથર્વને ઝોયાએ જવાનું કહ્યું હતું. પણ અથર્વને ત્યાંથી જવાનું દિલ ન કર્યું. તે મીરાના ઘરની નીચે જ કારના બોનેટ પર બેઠો બેઠો આકાશમાં જોઈને વિચારી રહ્યો હતો, તેણે મીરાને કેવા શબ્દો કહી દીધા. તે દુઃખી હતો પોતાનાથી જ. અથર્વએ મીરા વિશે વિચારતા તેના ઘર સામે જોયું જ્યાં મીરાને જોઈને તે કારના બોનેટ પરથી ઉતરી ગયો. અથર્વ મીરાને જોવા લાગ્યો પણ