બેઇન્તેહા : નફરત અને પ્રેમ - 28

(60)
  • 1.2k
  • 1
  • 572

  મીરા અને ઝોયા બંને ખૂબ જ જોરશોરથી ઈશા અને રાહીલની સગાઈની તૈયારી કરી રહી હતી. આર્યન પણ એટલા દિવસોમાં તે બંનેની મદદ કરતો. આર્યનને મીરા સાથે જોઈ અથર્વને બહુ ગુસ્સો આવતો.    મીરા અથર્વની કેબિનમાં ગઈ. અથર્વએ પૂછ્યું, થઈ ગઈ સગાઈની બધી તૈયારીઓ?     મીરાએ કહ્યું, હા થઈ ગઈ અથર્વ બધી તૈયારી. બસ હવે વીલા બુક કરવાનું છે, પણ પ્રોબ્લેમ એ છે આવતા રવિવારે સગાઈ છે પરંતુ એક પણ વીલા અવેલિબલ નથી, બધા વીલામાં રિઝર્વેશન છે.    હમમ... કંઈ નહિ વીલાનું અરેજમેન્ટ હું કરી દઈશ. અથર્વએ કહ્યું.    સાચું અથર્વ? મીરાએ પૂછ્યું.   અથર્વએ સ્મિત કરી હકારમાં માથું હલાવ્યું.