સરકારી પ્રેમ - ભાગ 41

  • 64

"તમને લોકોને ખબર નથી. કોઈ નવયુવાન કલેકટરની હમણાં થોડા સમય પહેલા જ અંહી નિમણૂક કરવામાં આવી હતી. એ થોડા સમયમાં જ અંહીંના કામકાજ થી કંટાળી ગયો અને આપઘાત કરી બેઠો.આજકાલ તો સમાચારો પણ‌ એ જ બતાવે છે. કલેકટર બનવું કેટલું અઘરું છે અને બિચારા આટલું ભણી લીધા પછી પણ જો પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત ન કરી શકે તો શું થાય?" ટેક્સી ડ્રાઈવર કહે છે."ઓ કે. સિરોહી જિલ્લામાં મુખ્યત્વે કયો વેપાર ધંધો થાય છે?" નવનીત પુછે છે."સર સિરોહી જિલ્લામાં મુખ્યત્વે ખેતી અને આરસ તેમજ ચુના પથ્થર ની ખાણો છે. એ સાથે જ પર્યટન પણ સામેલ છે." ટેક્સી ડ્રાઈવર કહે છે."નવનીત હવે