હુ તારી જ્ગ્યા પર હોય તો....!

(129)
  • 1.2k
  • 370

આજે મારા ઘરે મારી એક જુની મિત્ર બિનલ આવી હતી. તે મારા સસરાને જોવા આવી હતી. કેમકે તેમને કેન્સરનું નિદાન થયું છે. તો, તે જોવા આવી હતી. હું મારા સસરાની દવા લેવા માર્કેટ ગઈ હતી, તેથી અમે રસ્તા પર મળ્યા અને સાથે ઘરે આવ્યા કેમકે તેને મારાં આ નવા ઘરની ખબર નહતી. કેમકે અમે આ 2BHK નું ઘર મારા સસરાને પ્રાઈવસી મળે એટલે ભાડે લીધું હતું. કેમકે 1BHK અમને નાનું પડતું હતું. એટલે મારી મૈત્રીને ઘરની ખબર નહોતી.અમે સાથે ઘરે આવ્યા. અમે સસરા માટે સાજનને 24 કલાક માટે રાખ્યો હતો. જે મારા સસરાને જેમ જોઈ તેમ તેમની મદદ કરત