સંઘર્ષ, દુખ અને વિકાશ

(12)
  • 396
  • 102

સંઘર્ષ, દુખ અને વિકાશ વિધાતાના ન્યાયને પડકારતા એક અહંકારી ખેડૂતની એવી રોમાંચક કથા, જે વાંચીને સમજાશે કે જીવનના અસલી ઘઉં સગવડોમાં નહીં પણ સંઘર્ષના વંટોળમાં જ પાકે છે!   એક સમયની વાત છે, જયારે પૃથ્વી ઉપર સતયુગ ચાલતો હતો.આ યુગમાં એક ગામમાં ‘કાળુભાઈ’ નામનો એક અહંકારી છતાં અત્યંત પુરુષાર્થી વૃદ્ધ ખેડૂત રહેતો હતો. કાળુભાઈ આખી જિંદગી પરસેવો પાડીને થાક્યો હતો, પણ ક્યારેય પોતાની મહેનત થી ખુશ  ન હતો. તેને ઈશ્વર ના કાર્ય માં હંમેશા ત્રુટી જણાતી હતી. એક દિવસ કાળુભાઈનો પિત્તો ગયો. તેણે સીધું પ્રભુ ને આહ્વાહન આપ્યું. પ્રભુ પ્રત્યક્ષ થયા. પ્રભુ ને જોઈ  કાળુભાઈ ગર્વથી બોલ્યો, "હે પ્રભુ! તમે