ઇસ્લામિક સ્ટોરી - 12

(13)
  • 436
  • 132

ઈસ્લામિક સ્ટોરી 12    યોમુઝઝીનાના જ દિવસે એટલે કે મિસરના રાષ્ટ્રીય ઉત્સવના દિવસે ફિરઓને જાદુગરો અને મુસાનો મુકાબલોગોઠવ્યો હતો.આ દિવસે આ મુકાબલો રાખવાનું એટલા માટે આયોજન કર્યું હતુ ફિરઓને કે અગર તમામ રાષ્ટ્રના લોકોની સામે જો પયગમ્બરીનો દાવો કરનાર મુસાનો પોતાના જાદુગરોની સામે પરાજય થાય તો જે લોકો મનોમન મૂસાના પાછા આવવાથી ખુશ થયા હતા એવા લોકોને સબક મળે.અને પોતાની સર્વપરિતા બરકરાર રહે.     અને જે લોકો હજી સુધી પોતાને સર્વ શક્તિમાન નથી માનતા કે સમજતા એ લોકો ઉપર પણ પોતાનુ પ્રભુત્વ સ્થાપિત કરી શકાય.અને આખરે એ યૌમુઝઝીનાનો દિવસ પણ આવી ગયો.એક વિશાળ મેદાનમા ફિરઓને પોતાના જાદુગરોને એકઠા કર્યા હતા.મિસરના