પુરૂષોત્તમ માસ - સુદ 2

  • 878
  • 364

અધ્યાય બીજો નારદજીનો પ્રશ્ન અધ્યાય બીજો ૭ વર વગરની વહુની કથા સૂત પુરાણીનાં આ વચનો સાંભળી બધા તેમને ધન્યવાદ આપવા લાગ્યા . કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ ઘણા ખુશ થયા . એ મુનિઓ શૌનક મુનિ બોલ્યા : ‘ ‘ શ્રી વ્યાસ મુનિના આપ શિષ્ય છો . તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હિરકથા અમને કહો , જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને . ’ . આથી સૂત પુરાણી બોલ્યા : ‘ ‘ હે મુનિશ્રેષ્ઠો ! તમે ઉત્તમ હોવા છતાં મને ભગવદ્ કથા કહેવાનું કહો છો , તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે