યાદોની ઘડિયાળ

(115)
  • 774
  • 208

યાદોની ઘડિયાળ     સવારના આઠ વાગી ગયા હતાં ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે જલ્દી તૈયાર થઈ એક્ટિંવા પર નીકળી પડી માર્ગ માં રાધાકૃષ્ણ મંદિર આવતુ .રોજનો નિયમ એનો ત્યાં જવાનો આજ મોડું થઈ ગયું હતુ પણ આજે  એના માટે ખાસ દિવસ હતો એટલે જવું જ એવું વિચારી સાઈડમા એક્ટિંવા રાખી . દર્શન કરવા મંદિરે ગઈ ઇશ્વરને માથુ નમાવી આવીને ફરી પોતાની મંઝિલ માર્ગે નીકળી પડીઘરથી થોડે દૂર એક અનાથ આશ્રમ હતુ ત્યાં અનાથ બાળકોને શિક્ષા આપવાનુ કાર્ય અમુક વર્ષોથી કરતી હતી. ઉતાવળે એક્ટિંવા પાર્ક કરીવર્ગખંડમાં જતા દરવાજા પાસે ઉભી રહી ગઈ અંદર નજર પડતા જ લગભગ આઠ દસ વર્ષના અંદાજે ચાલીસેક નાના બાળકો મોટેથી