Behaviour change

વ્યવહારમાં બદલાવશું આપણે ભારતીય લોકોમાં વર્તન અને વ્યવહારનો બદલાવ આવ્યો છે કે આવતો જાય છે? આ સવાલ જાણીએ એ પહેલા આ બિહેવિયર ચેન્જ કે આપણી વર્ણુકનો બદલાવ શું છે એ જાણીએ.આપણામાં આવતો વર્તણૂક બદલાવ એટલે વ્યક્તિમાં આવતો વ્યવહારિક અને સામાજિક બદલાવ. આપણા વ્યવહારો હોય, સામાજિક રીતિનીતિ હોય કે આપણી બોલવાની રીત હોય, બીજા સાથે વર્તણૂક કરવાની રીત હોય કે પછી આપણી રહેવાની રીત હોય આ બધામાં આવતું પરિવર્તનને આપણે આપણું બિહેવિયર ચેન્જ કે વર્તણૂકનો બદલાવ કહીશું. આમાં સકારાત્મક આચરણ અને નકારાત્મ આચરણ બંનેમાં આવતું પરિવર્તન આવી ગયું છે. ક્યારેક આપણે સમયની સાથે જુના વિચારો અને રિવાજોને બદલી એમાં નવો બદલાવ