ઇસ્લામિક સ્ટોરી - 9

  • 208
  • 68

ઇસ્લામિક સ્ટોરી 9દસ વર્ષની મુદ્દત પુરી થતા હઝરત મુસાએ હઝરત શોએબ પાસે મિસર પાછા જવાની ઈઝાઝત માંગી.તો શોએબે કહ્યુ."તમને તો ત્યા મિસરમા ફિરઓનથી ખતરો છે ને?" "હા બિલકુલ છે.પણ જે રીતે મને અહીં આવવાની અલ્લાહ તરફથી પહેલા પ્રેરણા થઈ હતી તેવી જ રીતે હવે ફરીથી મને પાછા મિસર જવાની પ્રેરણા મળી રહી છે.એટલે ડરવાનુ કોઈ કારણ નથી.કારણકે અલ્લાહ મારી અને મારા પરિવારની રક્ષા કરશે." મુસાએ અલ્લાહ ઉપર વિશ્વાસ કાયમ રાખતા આત્મવિશ્વાસ પુર્વક કહ્યુ.અને મુસાનો આત્મવિશ્વાસ જોઈને શોએબે મુસાને મિસર જવાની ઈઝાઝત આપી."અલ્લાહ ઉપરનુ તમારુ ઈમાન જોઈને હું તમને જવાની ઈઝાઝત આપુ છુ.જાવ અલ્લાહ તમને તેની પનાહમા રાખે."   શોએબની ઈઝાઝત મળતા હઝરત મુસા