ઇસ્લામિક સ્ટોરી - 8

ઇસ્લામિક સ્ટોરી                             8      શોએબે ઉપરથી નીચે સુધી પહેલા તો મુસાનુ બરાબર નિરીક્ષણ કર્યું. તંદુરસ્ત.ખડતલ અને મજબૂત શરીર હતુ હઝરત મુસા(av) નુ.નિરીક્ષણ કરી લીધા બાદ શોએબે કહ્યુ."તમે મદિયનના તો નથી લાગતા.ક્યાંથી આવો છો?અને અહીં આવવાનો તમારો ઉદ્દેશ શુ છે?""હું બની ઇસરાઈલની કોમનો છુ અને મિસરથી આવુ છુ.મારુ નામ મુસા છે. ફિરઓનના અમારી કોમ ઉપર ઝુલ્મ વધતા જ જાય છે.એ અમારી કોમ સાથે ગુલામો જેવો વ્યવહાર કરે છે. દરેક હલકા અને ભારી કામો અમારી કોમ પાસે કરાવે છે જરા જેટલી પણ ભુલ થાય તો ચાબુકથી ઢોર માર મારે