લોક કલાકાર

  • 52

વર્ષો પહેલાં, વિસ્તરેલા રાજ્ય વિક્રમપુરના સિંહાસન પર રાજા વિક્રમસિંહ બેઠા હતા. તેમનું રાજ્ય સમૃદ્ધ હતું સોના ના ઘરેણા, હાથીઓના કાફલા, મહેલોની શાન અને સંગીતના તાર. પરંતુ રાજા વિક્રમસિંહના મનમાં એક અધૂરાપણું હતું. તેઓ માનતા હતા કે તેમના રાજ્યમાં સાચી કલા એટલે માત્ર રાજદરબારની કલા.રાજમહેલના ચિત્રશાળામાં રાજકલાકારો રાજા રામસ્વામી, ગાયક પંડિત વિશ્વનાથ અને નૃત્યાંગના રૂપવતી દિવસ-રાત રાજાની પ્રશંસામાં કલા સર્જતા. તેમના ચિત્રોમાં સોનાની પાત્રીઓ, હીરાના આભૂષણો અને રાજવંશની વીરતા દેખાતી. તેમના ગીતોમાં “રાજા વિક્રમસિંહ કી જય!” ના સ્વરો ગુંજતા. રાજા તેમને સોના-ચાંદીના દાન આપતા, હાથી-ઘોડા બક્ષતા.એક દિવસ રાજાએ એક મહાન આયોજનનો નિર્ણય લીધો. “મારા રાજ્યની કલાને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવા માટે હું