બે રસ્તા એક ઓટલો

  • 454
  • 158

સાંજના પટાણે પિતાજી અને હું ચા પીવા બેસ્યા હતા.તેવામાં મૂર્તિ કાકા ઘરે આવ્યા.પિતાજીએ સૌથી પહેલા મને પાણી લેવા મોકલ્યો અને તેમને ચા પાણીની ઓફર કરી. થોડીવાર તેઓ બેસ્યા પછી પિતાજી આઈસ્ક્રીમ ની ઓફર કરી જેમને તેનો પર ઇન્કાર કર્યો.તેઓ બેસી ગયા સામેની સાઈડ,અને શુંરું થયો વાતચીતનો સિલસિલો.કેમ sunfeist yippi માં થાય છે ને! શુરુ મેજીક હુવા!પિતાજીએ પૂછ્યું, "તમારા ફેમિલીમાં કેવું છે?""મારા તો બે છોકરા. મોટા છોકરો જાતે એકાઉન્ટ બની ન શક્યો તેથી એકાઉન્ટન્ટને સાથે રાખીને તે છ મહિના શીખ્યો અને પોતાની ઓફિસ ખોલી નાખી અને તેણે એક વર્ષમાં જ 45 લાખની આવક ઊભી કરી દીધી અને પોતે મકાન બનાવ્યું ભરૂચમાં." મુનશી