સોશિયલ પ્રૂફ એટલે શું?

(43)
  • 690
  • 214

સાધુ, નેતા, ફિલ્મ કલાકારોના ઉદાહરણથી જાગૃત થઈએમાણસ ટોળામાં જીવતો પ્રાણી છે. જ્યારે કોઇ પણ વાતમાં નિર્ણય લેવો હોય ત્યારે એ જુએ કે "બીજા શું કરે છે?" અને એ જ રસ્તે ચાલી નીકળે. મનોવિજ્ઞાનમાં આને "સોશિયલ પ્રૂફ" કહેવાય – ભીડને જોઈને સાચા-ખોટાનો નિર્ણય લેવો. સમસ્યા ત્યારે થાય જ્યારે ચાલાક લોકો આ ભીડનો ઉપયોગ કરીને ભોળાને ભરમાવે. 1.સાધુના નામે સોશિયલ પ્રૂફ:-એક નવા "બાબા"નું માર્કેટિંગ કેવી રીતે થાય? પહેલા 4-5 માણસોને પૈસા આપીને સ્ટેજ પર ચડાવી ને રડાવે, "બાબાએ મારું કેન્સર મટાડ્યું". વિડીયો વાયરલ થાય. પછી હજારો લોકો લાઈન લગાવે, જોનારાઓ ના મન માં એક વિચાર તો આવાનો જ કે "આટલા લોકો જાય છે