ગુજરાતી લોકગીત - ભાગ 1

  • 484
  • 94

લોકગીત 1 નણદલ માગે લહેરિયું.મારા લહેરિયામાં લાગી લુંટાલૂટ હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!મારા દાદાનું દીધેલું લહેરિયું રે બાઈ। મારી માતાની બાંધેલ લાંક હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!ચારે ખૂણે ચાર ડાબલા રે બાઈ! નણદી! સારેરા જોઈ જોઈ લિયો હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!શું રે કરું તારા ડાબલા રે બાછો મને લહેરિયાની ઘણી ઘણી હામ હો. નણદલ માગે લહેરિયું રે બાઈ)ચારે ખૂણે ચાર બેડલા રે બાઈ! નણદી! સારેસ જોઈ જોઈ લિયો હો. નણદલ માગે લહેરિયું રે બાઈ!શું રે કરું તારા બેડલાં રે બાઈ! મને લહેરિયાની ઘણી ઘણી હામ હો.. નણંદલ માગે લહેરિયું રે બાઈ!સામી ઘોડાહારે ચાર ઘોડલા રે બાઈ