આપણી મરજી અને ધીરજ!

(35)
  • 552
  • 184

આપણે એટલે કે મનુષ્ય જાતિ પોતાને જીવસૃષ્ટિની ટોચે સમજીએ છીએ અને પોતાને ખૂબ જ જ્ઞાની સમજીએ છીએ. આપણે ગમે તેટલા જ્ઞાની હોઈએ, વિચક્ષણ બુદ્ધિના હોઈએ અને સમજુ હોઈએ છતાં આપણે આપણી રીતે આ સમાજમાં જીવી શકતા નથી કે આપણી ઇચ્છા શક્તિ પ્રમાણે આપણી સમજણ શક્તિ પ્રમાણે આપણે વર્તી શકતા નથી. આપણે આપણી બીઝી અને પ્રવૃતિથી ભરેલી જિંદગીમાં આપણી ઇચ્છા પ્રમાણે ધીરજ પણ રાખી શકતા નથી. આપણી આજુબાજુ એવું વાતાવરણ ઊભું થઈ ગયું છે કે  આપણે ધીરજ રાખવા જઈએ છીએ ત્યારે બીજાની મરજીથી ચાલીએ છીએ અને એની મરજી પ્રમાણે આપણે ધીરજ રાખી શકતા નથી.મહાભારતમાં કર્ણને જ જોઈલો, કર્ણના પાત્રને મહાભારતમાં ખૂબ