હું, વૈદેહી ભટ્ટ - ભાગ 18

  • 708
  • 334

" મૈત્રી, પ્લીઝ મને માફ કરી દે. હવેથી આવું નહીં થાય. પ્લીઝ આપણે મુંબઈ જઈને પહેલા જેવા રહીએ. તું, હું અને આપણી દિકરી દિવ્યા. પ્લીઝ મને માફ કરી દે."" કપીસ, લીઝ મારો હાથ છોડ." મેત્રીએ એમ કહીને કપીસના હાથને ધક્કો માર્યો જેનાથી ટેબલ પરનો ગ્લાસ તૂટી ગયો અને ટેબલ પર પાણી પાણી થઇ ગયું. પાણી જમીન પર પણ પડ્યું. ત્યા હોટલનાં માલિકે વેઈટરને બોલાવ્યો, અને તેને જે નામ લીધુ તેનાથી મૈત્રી અને કપીસ બન્નેના કાન ઉંચા થઈ ગયા." ડિસુઝા.... ડિસુઝા કયા મરી ગયો? મારા બાબા મને કંઈ વારસો તો આપીને ગયા નહીં, પણ આ દેવું મને આપતા ગયા. જેના કેટલા