To be continue. કિશન કાકા એટલે મોટા બિજનેસ મેન. ધંધા ની દરેક બાબત માં એમનો કોઈ જવાબ નઈ ૪૦ માણસ ની ટીમ એ એકલા હાથે હૅન્ડલ કરી લે. ૪૦ માણસ ને કંટ્રોલ માં રાખવાના એ ખતરનાક હોશિયાર. માણસ ધંધા માં અતિશય પ્રેક્ટિકલ્સ. હવે આ હોશિયારી એમની મગજ અપર ચડી ગઈ ગુજરાતી માં કાઈએ તો ધંધો મગજ ઉપર ચડી ગયો. ૪૦ માણસ ને કંટ્રોલ કરતા કરતા હવે ઘર માં છોકરાઓ ને કંટ્રોલ માં રાખવા લાગ્યા. ઘરે મહેમાન હોય તો એ પણ કંટ્રોલ માં હોય તો જ સારી રીતે વાત કરે. કંટ્રોલ ની બહાર જાય તો સીધી ઓકાત યાદ કરાવતા વિચાર પણ ના કરે. એમોશનલ હવે એ