પતિ અને પત્ની એક બીજા ના પૂરક

(34)
  • 604
  • 150

1. તમને જોઈ તમારાં જીવનસાથી ની પસંદ વર્તાય .2. પુરૂષ ની સફળતા પાછળ એક સ્ત્રી નો હાથ.3. લગ્નગ્રંથિ બાદ સ્રી પુરુષ નો એક બીજા માટે ત્યાગ.4. પુરૂષ નું મન નાના બાળ જેવુ જયારે સ્રી નું મન હઠીલું.1.તમને જોઈ તમારાં જીવનસાથી ની પસંદ વર્તાય .કહેવાય છે કે તમને જોઈ ને તમારાં જીવનસાથી ની પસંદ વર્તાય છે. કહેવાય છે કે દરેક પુરુષ ની અંદર એક સ્ત્રી છુપાયેલ હૉય છે. અને દરેક સ્ત્રી ની અંદર એક પુરૂષ છૂપાયેલો હોય છે.પુરુષ ઍવી સ્ત્રી ને લગ્નગ્રંથિ માટે પસંદ કરે જે એની અંદર ની ભાવના, લાગણી બધુ ધરાવતી હોય. અને સ્ત્રી એવાં પુરુષ ને લગ્નગ્રંથિ માટે