મારા જીવનના અનુભવો - 8

(198)
  • 1.6k
  • 1
  • 478

જય માતાજી મિત્રો વડીલો સ્નેહીજન..... આજે મારે લખવું છે મારા જીવન ના અનુભવ અંતર આત્મા થકી દિવસના દિવસ સુધી હદય વલોપાત કરતું રડતું પડતું અને થાકીને આશ્વાસન આપી ને બેસતું..... જીવન એક પ્રશ્ન મારે ભગવાન ને કરવો. આ ધરતી પર મારુ સર્જન કરવાનું કારણ શું? અને સમજણ આપી હોય કે અણસમજ આ મન અશાંત અતીવ્યાકુળ પામવાનું કારણ શું??? મારા અનુભવ મુજબ માફ કરશો પણ મને કોઈ હજી સુધી એવો નિસ્વાર્થ આત્માનથી મળ્યો. જેને મારાથી કોઈ પણ સ્વાર્થ ના હોય.. કોઈ કોઈનું નથી.... તમે તમારા નથી થઈ શક્યાં તો અન્ય ના શું થવાના? માણસ એક યંત્ર બની ગયો છે. ઈગો અભિમાન.