દક્ષિણ ભારત નો પ્રવાસ - 4

  • 442
  • 142

Coorg day 2બસ સવારે ટાઢ ની વચ્ચે ઊઠીને તૈયાર થઈને અમે KSRTC ના બસ સ્ટેન્ડ પહોંચી ગયા , આગળના દિવસ વરસાદ શરૂને શરૂ થયો એટલે જાળવણી માટે પણ આજે હવામાં ખાસ ભેજ પણ નહોતો, કુશળનગર ની બસ માં બેસીને આજુબાજુના આ વૃક્ષો થી આચ્છાદિત દ્રશ્ય ને જોઈને નિસર્ગધામ ઉતરી ગયા, આમ સાવ જ સરળ પણ આમ સારી રીતે ગોઠવાયેલું પ્રાકૃતિક વન હતું , એમાં દાખલ થતા વેત જ નદી ઉપર બનેલો દોરડાનો પુલ આવે છે , જ્યાંથી આમ પાણીનું વહેણ જોવાની મઝા જ કંઈક અલગ છે , બસ એનો ખળખળ અવાજ ને સહેલાણીઓ ની હેરાફેરી વચ્ચે બસ તમને ત્યાં રહેવાનું