દક્ષિણ ભારત નો પ્રવાસ - 3

  • 104
  • 1

મૈસુર પેલેસ જતા પહેલા પેટ પૂજા કરવાનું ઉચિત લાગ્યું એટલે ત્યાં ઈન્દ્ર પ્રસ્થ રેસ્ટોરામાં મસ્ત ઈડલી ને સંભાર કેસરી બાથ સાથે ખાધો જે ગળી લાપશી જેવો જ હતો ઓર શીરો કહીં શકાય.ત્યાંથી મૈસુર પેલેસ ની ટિકિટ લઈને એની ભવ્યતા જોવાનું શરૂ કર્યું. સદી પહેલાં આગ થી સળગી ગયેલો લાકડાનો પેલેસ ની કૃષ્ણરાજ વાડિયાર એ ઈન્ડો સાર્ક શૈલીઓ અનુસાર બનાવ્યો .જેમાં શરૂઆત માં લગ્ન મંડપ આવે છે અને તેલ ચિત્રો જે આખી ઈતિહાસ ને અસરકારક રીતે પ્રદર્શિત કરે છે , પછી દીવાન આમ અને ખાસ જેના દરવાજા એટલા સરસ રીતે કોતરવામાં આવ્યા છે ને અંદર રાખેલી કલાકૃતિઓ આમ રોમાંચિત કરી દે.ત્યાં થી