દક્ષિણ ભારત નો પ્રવાસ - 2

  • 374
  • 1
  • 120

Day 2આમ તો દિવસ ની શરૂઆત આમ ટ્રેનમાં જ થઈ , લાંબી ટ્રેન ની સફરો સતત ચાલતી રહે છે ને ધીમે ધીમે તમે ટેવાઈ જાઉં છો , આમ તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં ગરમી લાગવી જોઈએ પણ અત્યારે વરસાદ ના લીધે ઠંડા પવનો થી તરબોળ થઈ ગયા હતા.     બસ આખો દિવસ ટ્રેનમાં જ પસાર થઈ ગયો ને છેક સાંજે બેંગલોર જિલ્લાના યેશવંથપુર સ્ટેશન પર પહોંચ્યાં, હવે તો આગળ મૈસુર જવાનું હતું એટલી આગળની ટિકિટ બુક કરાવવા ગયા પણ એટલામાં વરસાદ શરૂ થઈ ગયો , ધીમે ધીમે થોડા પલળી ગયા પણ ત્યાં ઊભો પણ રહી ગયો ,ટિકિટ લીધી ને સમય હતો એટલે