દક્ષિણ ભારત નો પ્રવાસ - 1

  • 412
  • 116

Day ૧બેંગ્લોરની સફર માટે આમ તો પરફેક્ટલિ રેડી જ હતા પણ એલાર્મ નું નોટ સો મધુર ધૂને મારા કાન ના કોષોની આત્માને થર્ડ ડિગ્રી ટોર્ચર કરી દીધું ને ઊભો થઈને તૈયાર થઈ ગયો, ઉબેર બુક કરીને બસ રેલ્વે સ્ટેશન તરફ પ્રસ્થાન કરી દીધું , સવારના હજી છ જ વાગ્યા હતાં એટલે ટ્રાફિક નામનું ગ્રહણ લાગ્યું નહીં ને ફાટક થી પહોંચી ગયા. ટ્રેન તો ટાઈમ પર આવી પણ એનો ૫ મીન નો હોલ્ટ ૨૫ મીન સુધી ખેંચાઈ ગયો. બસ આપડે પણ શરીર ને હોરીઝોન્ટલ દિશામાં લંબાવી દીધું ને બસ નાની ઊંઘ ના નામે કુંભકર્ણની મીની આવૃતિ જેટલી નિંદ્રા તો કરી જ