નિલક્રિષ્ના - ભાગ 38

  • 516
  • 172

આગળ આપણે જોયું હતું કે, ધરા પવનમહેલની એક અંધારી કોટડીમાં હોય એવું ધ્યાન કરવાથી મને દેખાયું.તેથી, તેનાં સુધી પહોંચવા માટે મેં એ પવનમહેલની આસપાસ જ મારો ડેરો નાખ્યો.હું પક્ષીરાજ વાવ્યની પવનમહેલથી બહાર નીકળવાની રાહ જોતી ત્યાં સમય કાઢવાં લાગી હતી. ધણાં દિવસો સુધી એની રાહ જોયાં પછી એક દિવસ મેં જોયું કે, મગરમચ્છનાં શિકાર માટે વાવ્ય પવનમહેલની બહાર નીકળીને વાયુ માર્ગે સમુદ્ર તરફ જઈ રહ્યો હતો. મેં એનો પીછો કરવાનુ શરૂ કર્યું.ત્યાં અચાનક મારો ત્યાં હોવાનો અહેસાસ થતાં પક્ષીરાજ વાવ્ય એ બહાર નીકળતા મારી સાથે સારી રીતે વાત કરતા કહ્યું, "યહાં સે આજ તક કોઈ બચકર નિકલ નહીં શકા, એ જગહ પર