ગુજરાત સ્થાપના દિન

  • 230
  • 54

ગુજરાત સ્થાપના દિન : ઈતિહાસ, ગૌરવ અને વિકાસની ગાથાગુજરાત સ્થાપના દિન દર વર્ષે ૧ મે ના રોજ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ ગુજરાત રાજ્યના જન્મનો સ્મરણ કરાવે છે. ૧ મે, ૧૯૬૦ના રોજ બોમ્બે રાજ્યમાંથી અલગ થઈને ગુજરાત રાજ્યની રચના કરવામાં આવી હતી. આ દિવસને ગુજરાત દિન, ગુજરાત ગૌરવ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ દિવસને સત્તાવાર રીતે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પછી ૧૯૪૮માં મહાગુજરાત આંદોલન શરૂ થયું, જેમાં ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ રાજ્યની માંગ ઉઠી હતી. આ