જીવનની નાની વાતો.

(111)
  • 872
  • 262

દૃઢ નિશ્ચય એવો શબ્દ છે જે તમારી જિંદગી બદલી નાખે છે. તમે કઈ કરવા માંગો છો અને એના વિષે તમે તમારા મનમાં અને હૃદયમાં દ્રઢ નિશ્ચય કરો છો તો તમને એ કરતા કોઈ રોકી શકતું નથી કે તમને એ ક્ષેત્રમાં સફળ થતા કોઈ અટકાવી શકતું નથી. આપણા દેશમાં અનેક પડકારો છે છતાં લોકો સફળ થઈને આગળ વધે છે. આ બધું મોટે ભાગે દૃઢ નિશ્ચયનો જ પ્રતાપ છે. તમારી સામે જે પડકારો આવે છે કે હોય છે એ પડકારોને પાર ત્યારે જ કરી શકો જ્યારે તમારા ઈરાદા સો ટકા પાકા હોય અને તમારા મનમાં અને હૃદયમાં તમે આત્મવિશ્વાસથી ભરેલા હોવ! મેં