" સાડી બંધી " આ શબ્દ થોડું વિચારતા કરે એવો છે. સાડીબંધી , શબ્દ મેં એટલા માટે કહ્યું કે નોટ બંધી હતી. ને તેમ કોર્પોરેટ ની અમુક ઓફિસોમાં સાડી પહેરવા પર પાબંધ છે.યાને મનાઈ છે. મને થયું? ભારતીય પોશાક છે સાડી! અને એના પર પાબંધી?કેમ? મને એક H.R. દ્વારા આ માહિતી મળી.આપણા મોટા ભાગ ના રાજ્યો માં અલગ અલગ સ્ટાઇલથી. કાપડ અને વણાટ પણ અલગ. એ રીતે કેટલી બધી સાડીઓ બને છે. આપણો પોશાક? અને આપણે ત્યાં પહેરવાની મનાઈ! તેઓ કહે છે સાડી પ્રોફેશનલ ઈમેજ (professional imje)નથી. એટલે ઘણી કંપનીઓ western formal dress code