સમીક્ષા

(38)
  • 556
  • 192

પુસ્તક નું નામ: ટાઈમ મેનેજમેન્ટલેખક નું નામ: બી એન દસ્તૂરઆમ તો લાઈબ્રેરી જઈએ એટલે અઢળક પુસ્તકો આપણે જોવા મળે કયું પુસ્તક વાંચવું અને કયું ના વાંચવું એ મનમાં સંશય ચાલે, આજે નાનું એવું પુસ્તક હાથમાં આવ્યું એ પુસ્તક એટલે ટાઇમ મેનેજમેન્ટ.સમય નું ચક બધા માટે સરખું હોય છે, એ સમય નો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ એ મહત્વનું છે. પુસ્તક ની અંદર મૂળ પાંચ પ્રકરણ છે એ પ્રકરણ ની વાંચી ને સમજવાની કોશિશ કરી જીવનમાં સમય બાબતે એક દિશા મળી રહે છે. શું કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ વિગેરે બાબતે સ્પષ્ટતા થઈ જાય.પહેલા પ્રકરણ નું નામ છે જિંદગી ને