એ..12 વર્ષ - ભાગ 1

  • 322
  • 1
  • 88

મને ખબર જ ન હતી કે 12 માં ધોરણ પછી જીંદગી માં શું શું હશે !          અફસોસ... કે હું એ વર્ષોને સમજી ના શક્યો. પોતાના જીવનમાં બધાં લોકો આ 12 વર્ષ પસાર કરે ત્યારે જ મહાન બને છે, પણ મારે તો આ રીતે પસાર થશે એવી તો સૂઝ જ નહોંતી. હું તમને મારી પૂર્ણ 12 વર્ષ ની સફર કહું !        પહેલા જ વર્ષ માં તો ખૂબ જ ડર, (મતલબ કે 1 ધોરણ માં) કારણ કે કોઈ જ દિવસ કદી એકલા ન રહેલા બાળક ને આખો દિવસ એકલો રાખો એટલે ડર તો હોય જ.. પણ