બુદ્ધિ ની જીત

  • 300
  • 92

ગુજરાતના કોઈ એક નાનકડા ગામડામાં, જ્યાં ઘઉં ના ખેતરોની સોનેરી લહેરાત અને આકાશની નીલી છાયા એકબીજાને મળીને અનોખું સૌંદર્ય સર્જતાં હતાં, ત્યાં વસતી હતી ચતુરા દાદી. વર્ષોથી વિધવા થયેલી આ વૃદ્ધા એકલવાયા ઘરમાં રહેતી. તેમના હૃદયમાં માત્ર એક જ આશા હતી – તેમની એકની એક દીકરી સુમિત્રા, જે પાસેના ગામમાં પરણીને સુખેથી રહેતી હતી. દાદીની આંખોમાં વારંવાર એક જ સ્વપ્ન તરવરતું – દીકરીને મળવાનું, તેના હાથના રોટલા ખાવાનું અને તેના બાળકોને રમાડતાં , હાસ્યમાં ડૂબી જવાનું. એક દિવસ, વસંતની મીઠી હવામાં, ચતુરા દાદીએ નક્કી કર્યું કે હવે દીકરીને મળવા હવે જવું જ પડશે. ઉમર પણ મારી થતી જાય છે. પરંતુ