જ્ઞાનની જ્યોત

(66)
  • 854
  • 4
  • 220

જ્ઞાનની જ્યોતબર્લિન નામનું એક શહેર હતું નામ જેટલું સુંદર, હકીકત એટલી જ ભિન્ન. શહેરમાં ઊંચી ઈમારતો, ચમકતા રસ્તાઓ અને સતત વિકાસની વાતો થતી, પરંતુ અંદરખાને કંઈક તૂટતું જઈ રહ્યું હતું. લોકોની આંખોમાં ચમક હતી, પરંતુ એ ચમક જ્ઞાનની નહોતી ભય અને અંધશ્રદ્ધાની હતી.આ શહેરમાં લુકાસ નામનો યુવાન રહેતો હતો. લુકાસ બાળપણથી જ પ્રશ્નો પૂછતો. "આકાશ નિલું કેમ છે?", "તારા કેમ ચમકે છે?", "આપણે કેમ માનીએ કે જે કહેવામાં આવે છે તે જ સાચું છે?"એના પ્રશ્નો ક્યારેય પૂરા થતા નહોતા.એના પિતા એક સ્કૂલમાં વિજ્ઞાનના શિક્ષક હતા. તેઓ હંમેશા કહેતા, "જ્ઞાનથી મોટું કોઈ હથિયાર નથી. અને પ્રશ્નોથી મોટો કોઈ રસ્તો નથી." પરંતુ