અધુરૂં નહીં ખોવાયેલું

(66)
  • 376
  • 128

        અમદાવાદની ગરમ સાંજ. શહેરમાં ટ્રાફિક એ રીતે ધીમો હતો, જાણે બધાને ક્યાંક પહોંચવાની તાકીદ છે… સિવાય એક માણસના.આર્યન.કેફેની બહાર ઊભો, એ પાંચ વર્ષ જૂના મેસેજ વાંચતો હતો. સ્ક્રીન પર એક જ નામ - મીરા.છેલ્લો મેસેજ: “તું મને પસંદ નથી કરતો હવે… કે તે પોતાને જ ગુમાવી દીધો છે?”એ મેસેજનો જવાબ આજ સુધી લખાયો નહોતો.           આર્યન અને મીરા મળ્યા હતા એક કોલેજ ફેસ્ટીવલ માં..મીરા સ્ટેજ પર ગાતી હતી… અને આર્યન, સામાન્ય રીતે જેને કોઈમાં રસ પડતો નહોતો, એ આજે એના અવાજમાં અટકી ગયો.ફેસ્ટીવલ પૂરો થયા પછી, આર્યન સીધો એની પાસે ગયો: “તમારો અવાજ…