સરકારી પ્રેમ - ભાગ 21

(46)
  • 418
  • 182

"એ શું છે?" મધુકર મોહન પુછે છે."એક યુવાન છે જેનું નામ નવનીત છે. એ પણ‌ આઈ.એ.એસ બનવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પ્રયત્ન કરે છે. હમણાં જ એણે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. એ અને મહેચ્છા સાથે જ અભ્યાસ કરે એમ હું વિચાર કરું છું." દિનકર દાસગુપ્તા કહે છે."ના. પણ તમે મહેચ્છા ની કારકિર્દી શું કામ જોખમમાં મુકી રહ્યા છો?" મધુકર પુછે છે." મહેચ્છા તો ગમે તેમ આઈ.એ.એસ બની જ જશે. પણ આ નવનીત માટે છેલ્લી તક છે. હું તેને વચન આપી ચુક્યો છું." દિનકર દાસગુપ્તા કહે છે."ઠીક છે. આપ જ સર્વોપરી છો. " મધુકર કહે છે." કાલથી સાંજે બે કલાક